PORBANDAR BADLI CAMP -GR

BADLI MATE NU FORM


SMC ઇન્ટરનલ ઓડીટ પુર્ણ કરવુ

વિદ્યાસહાયક ભરતીના ચુકાદામા હાઇકોર્ટમા ફરી પાછી આજે નવી તારીખ પડી છે.૦૭.૩.૨૦૧૩

પ્રોવિડંડ ફંડના બેલેન્સની ઇ-પાસબુક ડાઉનલોડ કરી શકાશે
લાખો નોકરિયાતો માટે ભવિષ્યનો આધાર બનેલી કર્મચારી ભવિષ્યનિધિ સંસ્થા(એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશન)માં જમા થતી કર્મચારીઓ-કામદારોના પ્રોવિડન્ડ ફંડના નાણાંની રકમની માહિ‌તી વર્ષે એક વખત સ્લીપ થકી મળતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારના તાબાની આ સંસ્થાએ કમ્પ્યૂટર નેટવર્ક અનેઇન્ટરનેટના આધુનિક જમાના સાથે તાલ મિલાવી માહિ‌તી અપડેટ કરી છે. જેથી હવે લાખો સભાસદો ઘરબેઠાં ઇ.પી.એફ.ઓ.ની વેબસાઇટ પરથી પી.એફ.ના બેલેન્સની ઇ-પાસબુક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ મેળવવાની સુવિધાનો લાભલઇ શકશે.
પી.એફ.ની રકમ એ કર્મચારીઓ-કામદારો માટે ભવિષ્યનો સહારો છે. આ રકમ વર્ષોની નોકરી દરમિયાન કર્મચારી-કામદારના પગારમાંથી કપાત થઇ પી.એફ. કચેરીમાં જમા થાય છે. જે રકમમાં નોકરીદાતા તરફથી ૮.૩૩ ટકા રકમ ઉમેરવામાં આવે છે. ભેગી થતી રકમ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થતું વાર્ષિ‌ક વ્યાજ ચૂકવવામાં આવે છે. નિવૃત્તિ બાદપી.એફ.માં જમા થતી રકમ એકસાથે કર્મચારી-કામદારને ચૂકવાતાં તેનું નિવૃત્તિ જીવન સુખમય બને છે.
સભાસદો પી.એફ.ની રકમ જાણી શકે તેમાટે વર્ષમાં એક વખત પી.એફ.સ્લીપ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં દેશભરની પી.એફ.કચેરીઓને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડી દેવાયા બાદ સભાસદોને તેમના પી.એફ. બેલેન્સની રકમ મોબાઇલ ફોન ઉપર એસ.એમ.એસ. સેવાથી આપવાનું શરૂ કરાયું છે.
ત્યારબાદ હવે ઇ.પી.એફ.ઓ.ની વેબસાઇટ પરથી સભાસદો ઘરબેઠાં રજિસ્ટ્રેશન કરાવી પી.એફ. બેલેન્સની ઇ-પાસબુકની પ્રિન્ટ મેળવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરાતાં લાખો કર્મચારીઓ-કામદારોને આ નવી સુવિધાનો લાભ થશે
શિક્ષકોની ભરતીમા ટેટની પ્રથમ પરીક્ષાનુ પરીણામ માન્ય રહેશે

વન્ચિત જુથના બાળકોની વિગતો મોકલવા બાબત
સી.આર.સી.કો.ભરતીની જાહેરા
શુ તમે બાળકોને ઇગ્લીશના સ્પેલીન્ગ શીખવવા માગો છો?
પણ તમારા વર્ગના બાળકો નબળાછે?
સ્પેલીગ યાદ રાખી શકતા નથી?
તો આ રહ્યો ઉકેલ.ચિત્રો સાથેના સ્પેલીગ તેમના ઉચ્ચાર સાથે સરસ મજાની રાઇમ્સ .જેમ કે,Fruit Train,......તો આ ટ્રેનમા વિવિધ ફ્રુટ્ના સ્પેલીગ છે.આવા અનેક્વિધ વિભાગોની ટ્રેન માટે અહી ક્લીક કરો.
 મળતા સમાચાર મુજબ સી.આર.સી.કો.ઓ.ની આવનાર ભરતીની અન્દાજીત તારી
૨૮-૨-૨૦૧૩ સુધીમા જાહેરાત આપી અરજીઓ મેળવવી.
૧૦.૩.૨૦૧૩ ના રોજ લેખિત પરીક્ષા,
૧૫.૩.૨૦૧૩ થી ૧૮.૩.૨૦૧૩ કોમ્પ્યુટર ટેસ્ટ અને ઇન્ટરવ્યુ,
 ૨૩.૩.૨૦૧૩ થી ૨૫.૩.૨૦૧૩ સ્થળ પસન્દગી,
૧.૪.૨૦૧૩ થી નવા સી.આર.સી.કો.ઓ.ને હાજર.

આદિજાતિ વિધાવિકાસ સર્વશિક્ષા અભિયાનની સરકારી નામ સાથે ભળતી છાપામાં જાહેરાત આપીને સ્પેશ્યલ ટ્રેનીંગ પ્રોગામ સેન્ટરમાં (એસટીપીસી) નોકરી આપવાના બહાને રાજયભરના હજારો શિક્ષિત યુવાનો અને યુવતિઓ સાથે છેતરપીંડીના નેટવર્કનું એલસીબી પોલીસે નોકરી કૌભાંડ ઝડપી પાડયું છે.
વીરપુર પે.સે.ખાતે તા.૧૬.૨.૨૦૧૩ ના રોજ એસ.એમ.સી.ના સભ્યોને શાળા કક્ષાએ આપવાની તાલીમ માટે શાળામાથી એક શિક્ષક અને એક આચાર્યને તજગ્ન તરીકેની તાલીમ આપવામા આવી.